Feedback

prathameshn

P
53
All Posts
508
Post Reps
159
Comment Reps
January 2024
13
Followers
21
Following
Posts
Trades
Stocks
  •  Nov 19 6:08 PM
कल बंध रहेगा महाराष्ट्र इलेक्शन

  •  Nov 19 6:07 PM
કાલે દુકાન બંધ રહેશે એ પ્રમાણે પોઝિશન રાખજો
મહારાષ્ટ્ર ઇલેક્શન

1

prathameshn replied to Diganta Sarkar's post
prathameshn   
Oct 13 3:25 AM

Pls correct Language
prathameshn replied to own comment
prathameshn   
Oct 11 5:34 PM

@niftybuyer pls ask some Gujrati friend for translation
prathameshn replied to Trader's post
prathameshn   
Oct 11 4:40 PM

This looks AI ,
I suggest you to take our help to translet or write in Gujarati
prathameshn replied to Fejal Jokhiya's post
prathameshn   
Aug 12 7:18 PM

આ એપ્લિકેશન માં જેટલા છે એ બધાય શિખાઉ જ સમજવા
  •  Aug 11 6:45 PM
Hindanburg ના મેસેજ ના પ્રત્યાઘાતો ટૂંકા ગાળા ના હશે, invest કરવા વાળા એ ચિંતા કરવાની જરૂર નથી....read more

10

1
7
prathameshn replied to TradingBuller's post
prathameshn   
Aug 11 6:38 PM

આમ જ એક એક કરી ને ડરવા અને અફવા ફેલાવવાઓ ના કારણે Hindanburg જેવા સફળ થઈ જાય છે.
ઇનસાઈડર ટ્રેડિંગ અને આવા ટ્રેડ નોર્મલ છે. આપણે સામાન્ય જેવા લોકો ને હરિફાઈ માં કાવાદાવા સહન કરવા પડતા હોય તો આવા લોકો ને અગણિત વિરોધીઓ હોય એ બધા ને કંટ્રોલ કરવા આવું કરવું જ પડે.
અમેરિકા ખોંચરો દેશ ...
prathameshn replied to own post
prathameshn   
Aug 1 12:13 AM

આજ નું એનાલીસિસ ખોટું પડ્યું,
Fii વેંચવામાં જ હતું,
FII એ 3500 Cr નો માલ વેચ્યો તો પણ બજાર પોઝીટીવ રહ્યું.
મયુચલ ફંડ ની શકિત fii ની સામે કામ કરી ગઈ.
prathameshn replied to own post
prathameshn   
Jul 31 3:46 PM

આપણો વ્યું ચેન્જ કરવાનો નથી થતો,,,
જોઈએ એનાલિસિસ સાચું પડે છે કે ખોટું..
  •  Jul 31 2:18 PM
માર્કેટ નેગેટિવ રહે એવી શક્યતા છે.

3

4
  •  Jul 30 10:32 PM
if correction -5% @3.25 PM on 31St buy with...read more

prathameshn replied to Nifty Guy's comment
prathameshn   
Jul 30 9:26 PM

@prathameshn follow કરો એવું નુકશાન તો નહિ જ જાય કે out થવું પડે,નફો નસીબ ની વાત છે
prathameshn replied to Dhaval Jadav's comment
prathameshn   
Jul 30 9:24 PM

@05111997 structure is mixed littel sideways with 200 points+-
  •  Jul 30 8:50 PM
મિક્સ સિગ્નલને કારણે BTST ટાળો

4

1
prathameshn replied to Nifty Guy's comment
prathameshn   
Jul 30 8:15 PM

@niftyguy લાઈફ હાઈ ઉપર ઓવર નાઈટ પોઝિશન રખાય નહીં,
ક્યારેક ફાયદો થાય પણ જનરલ લઈ ને જ જાય.
ઈન્ડેક્સ માં લાઈવ સેટઅપ માં ચાર્ટ ઉપર 5 EMA, 15 EMA ને ધ્યાન માં રાખી,
5 મીનીટ અને 1 મીનીટ ની કેન્ડલ માં સ્ટોપલોસ અને Trealing સાથે કામ થાય.
ઈન્ડેક્સ ઓવર નાઈટ પોઝિશન નસીબ ના ખેલ જેવું છે.
prathameshn replied to Nifty Guy's comment
prathameshn   
Jul 30 7:41 PM

@niftyguy કાલ ની આજ ના કલોઝીંગ પછી નક્કી થાય,
3 PM પહેલા Profit booking આવશે.
CE પોઝિશન ક્લીઅર કરવી અથવા Trail કરવી.
prathameshn replied to Abyd's comment
prathameshn   
Jul 30 4:33 PM

@prathameshn BNF 51500 35% +
તમે 3 દિવસ થી માર્ક કરો છો એક પણ વાર ખોટું નહિ પડ્યું..
Friends માં શેર કરજો
prathameshn replied to Abyd's comment
prathameshn   
Jul 30 4:01 PM

@abyd સાઈડ વેઝ મતલબ રાહ જોવાઈ રહી છે. ડેટા એવું કહે છે ગઈ કાલ ની પૂરી રિકવરી આપશે
  •  Jul 30 2:44 PM
આજે નેગેટિવ શરૂઆત પછી પોઝીટીવ રહેશે.
Buy Bnf 51500 CE

6

11
5

FrontPage is India's favorite stock discussions community

Join 10 lakh Indian traders and discuss trades, strategies, news & views on any stock.