છેલ્લા 4 અઠવાડિયામાં 1500 થી 1600 નિફ્ટી પડી ગયું એટલે average... એટલે રોજનું પ્રોફિટ જ હતું.... એટલે આ માર્ચ ending સુધી માં 20500 ની ગણતરી પકડી રાખો...
ભવિષ્ય ni તૈયારી રાખજો, આજે માર્કેટ towards down છે, જેટલા gap down ભર્યા વિના માર્કેટ નીચે જઈ રહ્યું છે એટલા જ ઉપર આવતી વખતે જંપ લેશે 🤣 डायरी લઈ ...read more
આજની માર્કેટ પોલિસી પ્રોફિટ કમાવવું હોય તો જેટલી તમારી પ્રોફિટ રેંજ છે તે કરતા તમારો સ્ટોપલોસ 2-4 પોઇન્ટ વધારે રાખજો. આ પોલિસી તમને 18000 સુધી ...read more