કાલે જેમ કહ્યું હતું કે હનીમુંન પૂરું નિફ્ટી માં અને બેંકનિફ્ટી માં તો કાલે નિફ્ટી ૨૩૪૧૦ હતી આજે ૨૩૦૫૧ આવી ગઈ અને બેંકનિફ્ટી ૪૯૬૭૦ હતી એ આજે ૪૮૬૦૬ આવી ગઈ... બેન્કનીફ્ટી માં ૧૦૦૦ પોઇન્ટ નો ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટી માં ૩૬૦ પોઇન્ટ નો ઘટાડો જોવા મળી ગયો...