શેર માર્કેટ ને બેઝિક થી એડવાન્સ શીખો પછી એમાં કામ કરજો નઈ, તો તમને કોક ના ભરોસે કામ કરવાની આદત પડી જસે ભાઈ, આ કામ બવ જોખમી છે કોઈ ના ભરોસે કામ કરતા નઈ, તમે તમારી રીતે શીખો અને આગળ વધો.