Frontpage Logo
Post
V
vishvamkanani3139
Gujarati Traders Club
મારા અનુભવ થી લાગે છે 1 મહિના ની ટ્રેડ પ્લાન કરવી જોઈએ કારણ કે માર્કેટ હમણાં તેની એવરેજ રેન્જ થી ઘણી નીચે ચાલે છે મતલબ આપડે 20 ક દિવસ માટે buying call પ્લાન કરીયે તો સારા રૂપિયા મળી શકે
મારા ગુજરાતી ભાઈઓ તમારો શું વિચાર છે જરૂર થી મને જણાવો.🧠
Just for knowledge don't understand like tip
Aug 29 10:33 AM
  ·   View Votes

2 Comments