શેર બજારની વિશેષતાઓ :૧. ‘ખરીદી’ કરશો તો ઘટશે.૨. ’વેચશો’ તો વધશે.૩. ’સ્ટોપલોસ’ રાખશો તો કપાત થશે.૪. ’નફો’ બુક કરશો તો અફસોસ થશે.૫. ’ખોટ’ બુક કરશો તો પસ્તાવો થશે.૬. ’કંઈ નહીં’ કરો, તો એવું લાગશે કે બધા કમાય છે. અને હુ રહિ ગયો 😀😀