*MOST AWAITED IPO* From HDFC Group
*HDB IPO*
દિવાળી પછી આ IPO આવવાનો છે ....આ IPO ના ફોર્મ આવવાનાં નથી,
આમાં બધાજ ઇન્વેસ્ટર્સ ને ફરજિયાત નેટ બેન્કિંગ અથવા તો UPI ID થી IPO ભરવો પડશે.
*IPO સારો છે*
જેથી જે લોકે ને UPI ID બનાવવા નો બાકી હોય તે લોકો ID બનાવી લેવો અથવા તો બેંક માં ATM કાર્ડ લઈ લેવું. ♏